ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.), જનાબે ફાતેમા ઝહરા ](સ.અ.) જેવા વાલેદાના હોવાની ફઝીલતને દુશ્મનો પણ કબુલ કરે
વાંચવાનો સમય: 2 મિનિટ જયારે મુસલમાનો વાત કરે કે શું ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હકીકી જાનશીન હતા, તો તેઓએ પહેલા બન્ને ઇમામો (અ.સ.)ની ફઝીલતની ચર્ચા તેઓના વિરોધીઓ સાથે કરવી જોઈએ, જેથી સ્પષ્ટ થઈ જાય […]