અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની શહાદત… અને તેની ખરી પૂર્વભૂમિકા
વાંચવાનો સમય: 4 મિનિટ ઓગણીસમી માહે રમઝાન હિજરી સન 40 માં સુબ્હની નમાઝના સમયે એક એવો દિલોને હલબલાવી નાખનાર બનાવ બન્યો કે મુસલમાનોનો ઈતિહાસ આજ સુધી ભુલાવી શકયો નથી. મસ્જીદે કુફાની મેહરાબમાં એક ખારજી મલ્ઉને મુસલમાનોના હાકીમે વકત, રસુલુલ્લાહ […]