ઇમામ અલી નકી (અ.સ.)

ઈમામ અલી નકી(અ.સ.)ના ઈલ્મથી નાસેબીએ શિઆ મઝહબ કબુલ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટ મસઉદી – પ્રખ્યાત ઇતિહાસકાર – હમીરીની સાંકળથી વર્ણવે છે કે ઈમામ જાફર ઇબ્ને મોહંમદ(અ.સ.)ના ગુલામ મોહંમદ ઇબ્ને સઇદનું વર્ણન છે કે ઇમામ મોહંમદ તકી(અ.સ.)ની શહાદત પછી ઉમર ઇબ્ને ફરાજ અલ-રૂખાજી હજ કરીને  મદીના આવ્યો. (આ […]