એહલે સુન્નતની કિતાબોમાં ઈમામ મહદી અ.સ.નો ઝીક્ર
વાંચવાનો સમય: 3 મિનિટ ઈમામ મહદી અ.સ. વિષેની ચર્ચા કોઈપણ રીતે શિયા ફિરકા પુરતી સીમિત નથી, બલ્કે એહલે સુન્નતના બુઝુગૅ આલીમો અને હદીસવેત્તાઓએ ઈમામ મહદી અ.સ. સંબંધિત રિવાયતોને પોતાની કિતાબોમાં વણૅવી છે.આ હદીસોની વિશ્વસનીયતા અને પ્રમાણ ખૂબજ વધારે છે […]