અન્ય લોકો

કોણ છે તે ચાર લોકો

વાંચવાનો સમય: 4 મિનિટઝિયારતે આશુરામાં આ૫ણે આ જિક્ર પઢીએ છીએ કે યા અલ્લાહ હું લાઅનત મોકલું છું ખુસુસી પ્રથમ ઝાલીમ અન્યાયી ૫ર ૫છી બીજા ઝાલીમ ૫ર ત્યાર પછી ત્રીજા અને ચોથા ઝાલીમ ૫ર અને અલ્લાહુમ્મા લઅન યઝીદ – […]

સવાલ જવાબ

ઇસ્લામનો વાસ્તવિક ચહેરો કોણે બગાડયો ?

વાંચવાનો સમય: 3 મિનિટઅલ્લાહ (સુ.વ.ત.)એ ઇન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલનો સિલસિલો સતત જારી રાખ્યો. જેથી તે હ.આદમ(અ.સ.)ની ઔલાદને ઇન્સાનિય્યતનો સબક આપે(પાઠ ભણાવે) અને તેઓના ચરિત્ર્યને એટલું બુલંદ કરે કે ફરિશ્તાઓ તેમની ખિદમત કરવા ઉ૫ર ફક્ર અનુભવે. ખુદાવન્દે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]

No Picture
અહલેબૈત (અ .સ.)

હઝરત અલી(અ.સ)એ શા માટે પોતાના ત્રણ બચ્ચાઓના નામ અબુબક્ર, ઉમર અને ઉસ્માન રાખ્યા?

વાંચવાનો સમય: 5 મિનિટઅ- ઇસ્લામની શરૂઆતમાં અરબોની વચ્ચે (ઉમર) એક પ્રખ્યાત અને સામાન્ય નામોમાંથી હતું અને આ ફક્ત ઉમર બીન ખત્તાબથી મખ્સુસ ન હતું- રેજાલ અને તરાજીમની કિતાબોથી આ વાત ખબર પડે છે. ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇએ રસુલ(સ.અ.વ)ના […]

No Picture
વાદ વિવાદ

શું તબર્રા મુસ્લિમ ઇત્તેહાદના વ્યાપક મકસદ સાથે અથડાય છે?

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોના એક સમૂહ  દ્વારા તબર્રાનો વિરોધ એ બહાના હેઠળ કરવામાં આવે છે કે તબર્રા એ મુસ્લિમ એકતાના વ્યાપક અને સર્વોચ્ચ ધ્યેય સાથે અથડામણ છે. જવાબ સાચા ધર્મની ફકત એક વાસ્તવિકતા મુસ્લિમ એકતા કે જેને ધ્યેય […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

છુપી વાતો જે સહાબીઓ અને પત્નિઓને નારાઝ કરે છે

વાંચવાનો સમય: 2 મિનિટઘણી વખત અમીરૂલ મોઅમેનીન, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ઘણી લાંબી ખાનગી વાતો કરતા હતા. આથી સહાબીઓ અને પત્નિઓનું હસદ અને શંકાનું સબબ બન્યું. આવી નઝદીકી વાતો ખાસ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે […]

No Picture
વાદ વિવાદ

હ. ઉમરનું ઈલ્મ

વાંચવાનો સમય: 5 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.) થી અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ના ઈલ્મના બારામાં અસંખ્ય રિવાયતો નકલ થઈ છે જેમાંથી સૌથી વધારે મશ્હુર હદીસ: أَنَا مَدِينَةُ الْعِلْمِ وَ عَلِيٌّ بَابُهَا ‘હું ઈલ્મનું શહેર છુ […]

No Picture
માન્યતાઓ

ઈસ્લામમાં ખલીફા અને ખિલાફતની માન્યતા

વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન બાબતની ચર્ચા એ ખિલાફતની ચર્ચા છે. વિવિધ ફીરકાઓએ તેમની સાનુકુળતા પ્રમાણે તેનુ અર્થઘટન કર્યુ છે. આ ચર્ચામાં આપણે ખિલાફતના વસ્તુવિચાર બાબતના રહસ્યોને જાણવાની કોશીશ કરશું. શાબ્દિક અર્થ પ્રખ્યાત ઇતિહાસકાર રાગીબ ઇસ્ફ્હાની […]

અય્યામે ફાતેમીયાહ

જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.): ઝુલ્મ અને આતંકવાદનો શિકાર

વાંચવાનો સમય: 11 મિનિટપરિચય પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની શહાદત બાદ એવી ઘટનાઓની શૃંખલા સર્જાઈ કે જેણે મુસલમાનોને અજાણતા જ પકડી લીધા. તેઓએ આ ઘટનાઓને એવી રીતે સ્વીકારી કે જાણે તે એક કુદરતી બાબત હતી અને તેમના આત્મસમર્પણ ના લાંબા […]

વાદ વિવાદ

ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે

વાંચવાનો સમય: 1 મિનિટશંકાખોરો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેમના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તેનું કોઈ સ્થાન નથી. તેઓના મતે ભય/અહેતીયાતના લીધે કોઈ અકીદાના છુપાવવા બાબતે  કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને સહાબીઓના તકય્યા પર […]