• અહલેબૈત (અ .સ.)

    ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.): સૌ પ્રથમ મુસ્લીમ

    વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય  ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં સૌથીઆગળ [...]
  • એહલેબૈત (અ.સ.)

    લય્લતુલ કદ્રની સરખામણીમાં એહલેબૈત (અ.મુ.સ.)ની અફઝલીય્યતનો ઈન્કાર કરવાના ગંભીર પરીણામો

    વાંચવાનો સમય: 2 મિનિટઅમૂક મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના મકામને ઘટાડો કરવાની, તેઓના હક્કનો ઈન્કાર અને તેઓની ફઝીલતો છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ બાબતે એવું  કાંઈ વિચારતા નથી  કે કોઈ તેઓને જોઈ રહ્યું છે અને [...]
  • ઇમામ અલી (અ.સ.)

    અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના કાતીલો

    વાંચવાનો સમય: 4 મિનિટશું અલી (અ.સ.) ખવારીજ લોકોના પ્રપંચથી શહીદ કરવામાં આવ્યા હતા? અગાઉના ઈતિહાસકારોએ જે રિવાયતોને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની શહાદતના બારામાં નોંધી છે અને શીઆ તથા સુન્ની બંનેએ પોતાની કિતાબોમાં વર્ણવી છે તેનાથી [...]
  • પ્રસંગ

    નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત

    વાંચવાનો સમય: 22 મિનિટશીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય [...]
  • ઇમામ અલી (અ.સ.)

    હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ લોકોમાં સૌથી વધારે નીચ છે.

    વાંચવાનો સમય: 2 મિનિટએ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને [...]
  • રમઝાન

    શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા?

    વાંચવાનો સમય: 2 મિનિટએહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર [...]

ઈમામત

ઈમામ અલી(અ.સ.)

ફેસબુક પર અમને અનુસરો

ઇન્સ્ટ્રાગ્રામ (INSTAGRAM)

શિયા જવાબ આપે છે

ઇમામ અલી (અ.સ.)

‘યા અલી મદદ’ કે ‘યા અલ્લાહ’ કયુ સાચુ છે

વાંચવાનો સમય: 6 મિનિટશીઆઓ સામે આરોપોમાં એક મોટો આરોપ એ છે કે મુશ્કેલીના સમયમાં તેઓ અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બદલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પુકારે છે. કમનસીબે, અમૂક એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ પણ આ [...]