શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – બીજો ભાગ
વાંચવાનો સમય: 4 મિનિટ એચ. મોહમ્મદ ઈબ્ને અલ હુસૈન બહાઉદ્દીન અલ આમેલી (વ. ૧૦૩૦ હી.સ.) કહે છે: સાચી માન્યતા એ છે કે કુરઆને કરીમ કોઇપણ જાતના વધારા કે અપૂર્ણતાથી પાક છે અને ઓલમા એવા દાવાને કબુલ નથી કરતા કે જે […]