હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રુદન
વાંચવાનો સમય: 2 મિનિટ અઝાદારીના ટીકાકારો તેઓના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી ગમ મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રુદન કરવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]