અન્ય લોકો

આયેશાના મુખેથી ફદકના બનાવનું વર્ણન

વાંચવાનો સમય: 3 મિનિટરસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી તરતજ જે બનાવો બન્યા તેમાંથી એક બનાવ બન્યો તે ‘’ફદક’’ નો બનાવ પણ હતો, પરંતુ આ બનાવ હિદાયત હાસિલ કરવા વાળા માટે એક બેહતરીન રાહ (રસ્તો) છે.આ બનાવમાં જે બે […]

ફદક

બાગે ફદકની આવક કેટલી હતી?

વાંચવાનો સમય: 2 મિનિટબાગે ફદકની જમીન ઇસ્લામમાં ૫હેલી સહીથી ઐતીહાસીક દરજજો ઘરાવે છે. ૫વિત્ર ૫યગમ્બર (સ.અ.વ.)ની શહાદત ૫છીથી જમીનના આ વિસ્તાર ઉ૫ર ગાસેબીને ખિલાફતનો (ખિલાફત ગસ્બ કરવાવાળાઓ) ગાસીબાના કબ્જો રહયો છે. આજ કારણ છે કે (ગાસીબ) ખલીફાઓના સમર્થકો […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

એહેલેબય્ત (અ.મુ.સ) માટે સખ્ત મુસીબતનો દિવસ

વાંચવાનો સમય: 2 મિનિટઝીયારતે આશુરાના જુમલામાં આ વાક્ય  يَا أَبَا عَبْدِ ٱللَّهِ عَظُمَتِ ٱلْمُصيبَةُ بِكَ એટકે કે અય ઈમામ હુસૈન(અ.સ.)! તમારી મુસીબત મહાન છે પઢીએ છીએ. એટલે કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત ઝમીન અને આસમાનની સાથે સાથે બધા […]

No Picture
એહલેબૈત (અ.સ.)

ફદક બાબતે ફેંસલો કરવા માટે કોણ વધારે લાયક છે એહલેબેત (અ.મુ.સ.) કે સહાબીઓ?

વાંચવાનો સમય: 3 મિનિટફદકના વિવાદમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પવિત્ર કુરઆનમાંથી દલીલોને રદ કરવામાં આવી અને આપ (સ.અ.)ના ગવાહો અલી (અ.સ.), હસનૈન (અ.મુ.સ.), ઉમ્મે અયમન કે જેમને જન્નતની ઝમાનત દેવામાં આવી છે, તેને નકારવામાં આવ્યા. હાકીમોએ એક ઘડી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ફદક બે કારણોને લીધે પાછો ન લીધો

વાંચવાનો સમય: < 1 મિનિટએઅતેરાઝ કરવાવાળા દાવો કરે છે કે જો ફદક ખરેખર  હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત હોય તો અલી(અ.સ.)એ પાછો લઇ લેવો જોઈએ. ફદકને છોડીને અલી(અ.સ.)એ સ્વીકાર્યું કે તે હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત નથી. આવી ખોખલી દલીલને ખુલ્લી […]

અય્યામે ફાતેમીયાહ

પેહલા ઝાલીમની પેહલી દુશ્મની

વાંચવાનો સમય: 2 મિનિટહાકીમો અને કેહવાતા ખલીફાઓનો રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન હ.અલી (અ.સ.)ની સાથે વિરોધ અને દુશ્મનાવટ શરૂઆતથીજ હતી.   આવો આપણે પેહલા ઝાલીમની અલી અ.સ. પ્રત્યેની દુશ્મનાવટ અને ઈર્ષા ક્યારથી હતી તેના બાબતે એક રસપ્રદ […]

એહલેબૈત (અ.સ.)

શા માટે પ્રથમ ખલીફાએ ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન (નિવૃત વેતન) બંધ કર્યું?

વાંચવાનો સમય: 3 મિનિટજનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વારસાની બાબત સામાન્ય રીતે શીઆઓ અને તેમના વિરોધી દરમ્યાન એક ઉગ્ર વિવાદ ઉભો કરે છે, કે જેઓ એમ માને છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાનો હક્ક ન હતો. એહલેબૈત (અ.મુ.સ.)ના […]

અય્યામે ફાતેમીયાહ

અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદકનો હક ન આપ્યો?

વાંચવાનો સમય: 3 મિનિટતેનું સાચુ કારણ  સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનો ફદકના બારામાં સર્વસંમતિ(ઈજમા)નો દાવો નિરાધાર હતો

વાંચવાનો સમય: 4 મિનિટ‘ફદક’નો વીષય અને ‘ઇલાહી પયગમ્બર (સ.અ.વ.)ના વારસા’ના બારામાં વિસ્ત્રૃત ચર્ચા (વાદવિવાદ)એ સૌથી જુની અને મુખ્ય બાબતમાંથી છે જે શિઆઓને બીજા બધાથી અલગ પાડે છે. એઅતરાઝ: બહુમતી મુસ્લીમોનો એ દાવો છે કે જ. ફાતેમા ઝહરા સ.અ. […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

ફદકને લગતા 12 પ્રશ્નો

વાંચવાનો સમય: 7 મિનિટકુરઆનની આયતો અને ઐતિહાસીક દસ્તાવેજો સાબિત કરે છે કે ખૈબરના કીલ્લા નજીક આવેલ ફદકની જમીન, જે અગાઉ યહુદીઓની માલીકીમાં હતી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અંગત મિલ્કત હતી. તે સરકારી મિલ્કત ન હતી અને ન તો તે યુધ્ધમાં […]