શું મુસલમાનોને તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક છે?
વાંચવાનો સમય: 3 મિનિટએ સામાન્યપણે સંભાળવા મળે છે કે અમુક ચોક્કસ મુસલમાનો ઇસ્લામના સારી રીતે સ્થાપિત તરીકાઓ જેમકે તવસ્સુલ,કબરોનું બાંધકામ, કબરોની ઝીયારત વિગેરેને શિર્ક હોવાનું જાહેર કરે છે જો કે અહિયાં એ મૌકો નથી કે આ તરીકાઓની મંજુરીના […]