કુરઆને કરીમમાં અઈમ્મા (અ.મુ.સ.)ના નામની સ્પષ્ટતા ન હોવાની હિકમત
વાંચવાનો સમય: 11 મિનિટ સંશોધનાત્મક અવલોકન અઈમ્મા (અ.મુ.સ.)ના નામો અને તેમની ઈમામત અને તેમના મકામની સ્પષ્ટતા કુરઆને કરીમમાં કેમ જોવા મળતી નથી? બન્ને ફિર્કાઓની કિતાબોથી એ અંદાજ લગાવી શકાય છે કે આ સવાલ દરેક મઅસુમ ઈમામોના ઝમાનામાં પણ ઉદ્ભવ્યો […]