
અય્યામે ફાતેમીયાહનું મહત્વ
વાંચવાનો સમય: 2 મિનિટપ્રસ્તાવના : હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.) ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે. આ અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી […]