ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?
વાંચવાનો સમય: 2 મિનિટ બે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે […]