શા માટે પ્રથમ ખલીફાએ ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન (નિવૃત વેતન) બંધ કર્યું?
વાંચવાનો સમય: 3 મિનિટ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વારસાની બાબત સામાન્ય રીતે શીઆઓ અને તેમના વિરોધી દરમ્યાન એક ઉગ્ર વિવાદ ઉભો કરે છે, કે જેઓ એમ માને છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાનો હક્ક ન હતો. એહલેબૈત (અ.મુ.સ.)ના […]