મુસલમાન આલીમોની નઝરમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.)
વાંચવાનો સમય: 6 મિનિટ સામાન્ય મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના અઈમ્માહ (અ.મુ.સ.)ને માન આપે છે. પરંતુ તેઓ કહે છે કે ઈમામો (અ.મુ.સ.)એ કયારેય ઉમ્મતની સરદારી / ઈમામતનો દાવો નથી કર્યો. તેમજ તેઓ કહે છે કે આવા દાવાઓ ખુદ શીઆઓએ પોતે ઘડી […]