શું ઈમામ હુસૈન (અ.સ.) માટે રડવું ઈસ્લામનો ભાગ છે?
વાંચવાનો સમય: 2 મિનિટશંકા: ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે. જવાબો: અઝાદારી એ માધ્યમ છે […]