શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?
વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]