ઇમામ તકી (અ.સ.)

ખલીફાઓની ફઝીલતો પર વાદ-વિવાદ – ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)

વાંચવાનો સમય: 4 મિનિટ મામુન રશીદે પોતાની દિકરીની શાદી ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)ની સાથે ખુશીમાં એક જશ્નનું આયોજન કર્યું જેમાં નામાંકીત લોકો જેમકે જ. યહ્યા બિન અકસમ, મામુન અને ઈમામ જવાદ (અ.સ.) હાજર હતા. જ. યહ્યા […]

ઇમામત

શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દરેક સહાબા અઝમત માટે લાયક છે?

વાંચવાનો સમય: 7 મિનિટ મુસલમાન બહુમતી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના બધા સહાબાઓને મહાન જાણે છે. તેઓનો એવો દાવો છે કે બધા સહાબાઓને ઈસ્લામમાં ગર્વનું સ્થાન છે કારણકે તેઓએ સૌથી પહેલા રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જોયા, આપ (સ.અ.વ.) સાથે વર્ષો વિતાવ્યા, આપ (સ.અ.વ.)ના હાથો […]

અહલેબૈત (અ .સ.)

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરની ઝમાનાના ઈમામને મળવા ઉપર હતાશા

વાંચવાનો સમય: 2 મિનિટ મોટાભાગના મુસલમાનો શીઆઓના ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વના અકીદાને બિદઅત ગણાવી નકારે છે, હાલાંકે આપની વિલાદતની ભવિષ્યવાણી તેમની ઘણી બધી કિતાબોમાં વર્ણવવામાં આવી છે.   ભલે આ મુસલમાનો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ અને સંદર્ભોની અવગણના કરે […]

ઇમામત

જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની અઝમત બાબતે કોઈ સમાધાન નહિ – મુન્તશીર ઈબ્ને મુતવક્કીલ

વાંચવાનો સમય: 2 મિનિટ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના માનનીય દુખ્તર જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) કે જે ઈમાનના મુળમાંથી છે. કાશ! મુસલમાનો આપની મોહબ્બત અને અઝમત ઉપર એક થઈ ગયા હોત તો ઉમ્મત ફીર્કાઓમાં વહેંચાઈ ન ગઈ હોત અને એકબીજા સાથે નફરત ન […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો બચાવ કરનારાઓ

વાંચવાનો સમય: 11 મિનિટ હદીસે કુદસીમાં અલ્લાહ રબ્બુલ ઈઝઝત એઅલાન ફરમાવે છે કે: وِلَایَتُ  عَلِیٍ ابْنِ  اَبِیْ  طَالِبٍ  حِصْنِیْ  فَمَنْ دَخَلَ  حِصْنِیْ اَمِنَ مِنْ عَذَابِیْ ‘હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત મારો (મઝબુત) કિલ્લો છે. જે તેમાં દાખલ […]

ઇમામ અલી (અ.સ.)

હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નજરમાં

વાંચવાનો સમય: 23 મિનિટ   ‘સઘળા વખાણ અલ્લાહ માટે છે અને સલામ થાય તેના બંદાઓ ઉપર કે જેઓ ચૂંટી કઢાએલા છે.’ માનનીય વાંચકો! ખુદાવંદે આલમનો બેપનાહ શુક્ર છે કે તેણે છેલ્લા અમૂક વર્ષોથી એ તક અને ખુશનસીબી અતા કરી […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામ અલી (અ.સ.)ની ઈબાદત અને શબે કદ્ર

વાંચવાનો સમય: 8 મિનિટ અલ્લાહ (સુ.વ.ત.)ની તઅઝીમ (માન જાળવવુ), તેની ઈતાઅત તેમજ ખુદા સિવાય બીજા બધાનો ઈન્કાર કરવો અને તેઓને નજરઅંદાજ કરવા તે જ સાચી ઈબાદત છે. ઈન્સાનની સૌથી મોટી ફઝીલત ઈલાહીયતના મરતબાની તઅરીફ અને અલ્લાહની નઝદીકી પ્રાપ્ત કરવી […]

Uncategorized

જ્યારે અલ્લાહ અલ અલીમ (બધુ જ જાણનાર)એ અબુબક્ર ઉપર દરવાજો બંધ કરી દીધો

વાંચવાનો સમય: 7 મિનિટ અમૂક મુસલમાનો માટે હિદાયત એટલે જૂઠાણુ, ખોટી માહિતી ફેલાવવી અને સમાજમાં મતભેદો પૈદા કરવા છે. તેઓનો એક પ્રયત્ન ઘડી કાઢેલી રિવાયતો અને હદીસોના આધારે ફઝીલતો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં તબ્દીલ કરવાની હોય છે. આવી જ […]

અહલેબૈત (અ .સ.)

આયતે તત્હીર: એહલેબૈત(અ.મુ.સ.) કે રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ (આયતે તત્હીરના વિશ્લેષણમાં આગળ)

વાંચવાનો સમય: 4 મિનિટ રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ અને બુઝુર્ગ સહાબીઓની રિવાયતોથી એ સ્પષ્ટ છે કે સુરએ અહઝાબ-આયત 33 માં એહલેબૈત(અ.મુ.સ.)થી મુરાદ અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) છે. પ્રખ્યાત સુન્ની અને શીઆ આલીમોએ આ હકીકતને પોતાની કિતાબોમાં નોંધી છે. અલબત્ત અમુક […]

અહલેબૈત (અ .સ.)

વિલાયત અને બરાઅત

વાંચવાનો સમય: 5 મિનિટ આ એક રસપ્રદ વાત છે કે કોઈ પણ વિષય ઉપર જોવા મળતા વિરોધાભાસ અને ઈખ્તેલાફ બન્નેને એક સાથે એક જ જગ્યાએ રાખીને કોઈ સકારાત્મક પાસાથી તેને વાસ્તવિકતાનો પોશાક પહેરાવી શકાતો નથી. ચાહે તે ગમે તે […]