‘હદીસે તૈર’ ઉપર એક ઉડતી નજર
વાંચવાનો સમય: 5 મિનિટ ઈતિહાસમાં ગદીરે ખુમ એક એવી રોશન (સ્પષ્ટ) હકીકત છે કે અગર બુગ્ઝ રાખનાર લોકો તેને મિટાવવા ચાહે તો મિટાવી નહી શકે. ૧૮ ઝીલ્હજ્જ, હિજરી સન ૧૦, એ દિવસ કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની રેહલતનું તેમજ […]