
ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૨ દરબારે યઝીદ
વાંચવાનો સમય: 3 મિનિટનબીઝાદીઓ યઝીદ (લા.અ)નાં નજીસ દરબારમાં નબીઝાદીઓ યઝીદે પલીદના નજીસ દરબારમાં ઉઘાડા માથે, રસ્સીઓમાં જકડાએલી અત્યંત હીણપતની હાલતમાં પેશ કરવામાં આવે છે. ઓળખાણો અપાય છે: “આ અલી અ.સ.ની મોટી દીકરી જ. ઝયનબ સ.અ. છે. આ […]