આયેશાના મુખેથી ફદકના બનાવનું વર્ણન
વાંચવાનો સમય: 3 મિનિટરસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી તરતજ જે બનાવો બન્યા તેમાંથી એક બનાવ બન્યો તે ‘’ફદક’’ નો બનાવ પણ હતો, પરંતુ આ બનાવ હિદાયત હાસિલ કરવા વાળા માટે એક બેહતરીન રાહ (રસ્તો) છે.આ બનાવમાં જે બે […]
વાંચવાનો સમય: 3 મિનિટરસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી તરતજ જે બનાવો બન્યા તેમાંથી એક બનાવ બન્યો તે ‘’ફદક’’ નો બનાવ પણ હતો, પરંતુ આ બનાવ હિદાયત હાસિલ કરવા વાળા માટે એક બેહતરીન રાહ (રસ્તો) છે.આ બનાવમાં જે બે […]
વાંચવાનો સમય: 3 મિનિટહઝરતે રસુલે અકરમ(સ.અ.વ.)ની શહાદતને ફક્ત બે જ દિવસો ૫સાર થયા હતા કે આપ(સ.અ.વ)ના જીગરના ટુકડાના ઘર ઉ૫ર મદીનાના વડવાઓનો એક મોટો સમુહ જોવા મળ્યો. આ લોકો રસુલે અકરમ(સ.અ.વ.)ની દુખ્તરને તેમના પિતાની રહેલતની (શહાદતની) તઅઝીયત પેશ […]
વાંચવાનો સમય: 2 મિનિટબાગે ફદકની જમીન ઇસ્લામમાં ૫હેલી સહીથી ઐતીહાસીક દરજજો ઘરાવે છે. ૫વિત્ર ૫યગમ્બર (સ.અ.વ.)ની શહાદત ૫છીથી જમીનના આ વિસ્તાર ઉ૫ર ગાસેબીને ખિલાફતનો (ખિલાફત ગસ્બ કરવાવાળાઓ) ગાસીબાના કબ્જો રહયો છે. આજ કારણ છે કે (ગાસીબ) ખલીફાઓના સમર્થકો […]
વાંચવાનો સમય: 4 મિનિટઝિયારતે આશુરામાં આ૫ણે આ જિક્ર પઢીએ છીએ કે યા અલ્લાહ હું લાઅનત મોકલું છું ખુસુસી પ્રથમ ઝાલીમ અન્યાયી ૫ર ૫છી બીજા ઝાલીમ ૫ર ત્યાર પછી ત્રીજા અને ચોથા ઝાલીમ ૫ર અને અલ્લાહુમ્મા લઅન યઝીદ – […]
વાંચવાનો સમય: 3 મિનિટઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે રાહે ખુદામા પોતાની […]
વાંચવાનો સમય: 4 મિનિટસમાજના અમુક વર્ગોમાં એવો અકીદો જોવા મળે છે કે જ્યારે કોઈ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુરની દુઆ કરવા માંગે છે, ત્યારે આપણે અલ્લાહ પાસે દુઆ કરવી જોઈએ, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)થી નહીં. તેઓ દાવો કરે છે કે […]
વાંચવાનો સમય: 2 મિનિટપોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]
વાંચવાનો સમય: 3 મિનિટઅલ્લાહ (સુ.વ.ત.)એ ઇન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલનો સિલસિલો સતત જારી રાખ્યો. જેથી તે હ.આદમ(અ.સ.)ની ઔલાદને ઇન્સાનિય્યતનો સબક આપે(પાઠ ભણાવે) અને તેઓના ચરિત્ર્યને એટલું બુલંદ કરે કે ફરિશ્તાઓ તેમની ખિદમત કરવા ઉ૫ર ફક્ર અનુભવે. ખુદાવન્દે […]
વાંચવાનો સમય: 5 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને (રાષ્ટ્રને) કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરઆન સિવાય અન્ય કોઈ વસ્તુની […]
વાંચવાનો સમય: 2 મિનિટપરિચય:- જ્યારે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી(જાનશીન)ની વાત આવે છે તો તે બાબતે ઇસ્લામમાં બે સમુહ છે.એક સમૂહ દાવો કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉમ્મતને કોઈપણ ઉત્તરાધિકારી અને માર્ગદર્શક વગરની છોડી દીધી (અલ્લાહે મનાઈ કરી […]
Copyright © 2019 | Najat