હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) – ઝળહળતું નૂર
વાંચવાનો સમય: 10 મિનિટ સમગ્ર કાએનાત અલ્લાહની છે. તે જે ચાહે કરે છે. કોઈ તેની તાકત અને સત્તાને ઘટાડી નથી શકતું. ખાસ કરીને અલ્લાહે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.)ની પોતાની રહમત અને બરકતના માધ્યમ તરીકે નિમણુંક કરી છે. આ આધારે મઅસુમ […]