જે કંઈ નબી (સ.અ.વ.) માટે છે તે અલી (અ.સ) માટે
વાંચવાનો સમય: 2 મિનિટ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નફ્સે રસુલ (સ.અ.વ.) છે. આ હકીકતને બધા મુસલમાનો તેમના અકાએદના વલણ અને પૂર્વધારણાઓની પરવા કર્યા વગર સ્વીકારે છે કારણકે પવિત્ર કુરઆને આનું એલાન સુ. આલે ઇમરાન ૩(૬૧)માં કર્યું […]