અન્ય લોકો

ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.): સૌ પ્રથમ મુસ્લીમ

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય અને ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં આગળ પડતા હતા. […]

ઇમામ અલી (અ.સ.)

અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતના આધારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આયેશા માટે કહેવાતો એહતેરામ

વાંચવાનો સમય: 5 મિનિટ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓના અનુયાયીઓ પત્નિઓની સંપૂર્ણ ઈસ્મત સિવાય કોઈ વસ્તુથી નહિ માને. તેમના માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ‘પાકીઝા’ પત્નિઓમાં કંઈ ખોટું નથી અને તેમનો બધા મુસલમાનોએ આદાર કરવો જોઈએ. તેઓ માને છે કે પત્નિઓ દીનનું પ્રતીક […]

અન્ય લોકો

શહીદો હયાત છે – જનાબે જઅફરે તૈયાર (અ.સ.)નો દાખલો

વાંચવાનો સમય: 3 મિનિટ અઝાદારીને વખોડનારાઓ એવો દાવો કરે છે કે એક વખત કોઈ મુસલમાન મૃત્યુ પામે ભલે પછી તે શહીદ થયો હોય તો પણ તે પથ્થરોની જેમ નિર્જીવ છે અને ન તો કંઈ સાંભળી શકે છે ન જોઈ […]

તબર્રા

દુશ્મનો વિરુદ્ધ કડક શબ્દો વાપરવા બાબત ઇસ્લામનો શું ફતવો છે?

વાંચવાનો સમય: 4 મિનિટ ઘણી ચર્ચાલાયક બાબતોમાંથી એક એ છે કે શું અલ્લાહ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ના દુશ્મનો વિરુધ્ધ કડક વાણીનો ઉપયોગ કરવો સહી છે કે નહિ? અમુક લોકો એવું માને છે કે આપણે અલ્લાહ અને આલે મોહમ્મદ […]

ઇમામ અલી (અ.સ.)

શિઆ અને સુન્ની તફ્સીરો મુજબ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની ફઝીલતો

વાંચવાનો સમય: 3 મિનિટ  જારુલ્લાહ ઝમખ્શરી પોતાની તફસીર “અલ કશ્શાફ” ભાગ ૪, પાનાં નં. ૧૯૭ પર ઇબ્ને અબ્બાસથી લખે છે કે એક વખત પવિત્ર પયગંબર (સ.અ.વ.) પોતાના અસહાબોને લઈને ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) બીમાર હતા ત્યારે તેમની મુલાકાતે ગયા. […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૩

વાંચવાનો સમય: 4 મિનિટ મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને […]

અહલેબૈત (અ .સ.)

રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દફનમાં મુસલમાનો માટે બોધપાઠો

વાંચવાનો સમય: 7 મિનિટ અમુક મુસલમાનોને રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના જાનશીન (અનુગામી) વિષે ગેરસમજણ છે. ખુદ રસુલે ખુદા (સ.અ.વ.)ના પવિત્ર જીવન દરમ્યાન એવા ઘણા વાકેઆ (પ્રસંગો) બનેલ કે જેના દ્વારા આ કુશંકાઓને મુસલમાનો માટે દુર કરેલ છે અને […]