અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરની ઝમાનાના ઈમામને મળવા ઉપર હતાશા
વાંચવાનો સમય: 2 મિનિટમોટાભાગના મુસલમાનો શીઆઓના ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વના અકીદાને બિદઅત ગણાવી નકારે છે, હાલાંકે આપની વિલાદતની ભવિષ્યવાણી તેમની ઘણી બધી કિતાબોમાં વર્ણવવામાં આવી છે. ભલે આ મુસલમાનો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ અને સંદર્ભોની અવગણના કરે […]