અય્યામે ફાતેમીયાહ

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરને દરવાજો હતો?

વાંચવાનો સમય: 7 મિનિટપ્રસ્તાવના કુરઆને કરીમમાં દરવાજાઓ સુન્નત (હદીસ)માં દરવાજાઓ એહલેબય્ત (અ.મુ.સ.)ના દરવાજાઓ અબુબક્રનો સૌથી મોટો પસ્તાવો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની હદીસનો ખુલાસો અમૂક કહેવાતા મુસલમાનો જેમાં તેઓ પણ શામેલ છે જેઓ એહલેબય્ત (અ.મુ.સ.)ની ફઝીલત કબુલ કરે છે તેઓ […]

અહલેબૈત (અ .સ.)

શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

વાંચવાનો સમય: 7 મિનિટકેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે. મુદ્દો શીઆઓનો નથી. […]

નબુવ્વત

કિરતાસ (કાગળ અને કલમ)ના બનાવનું ટૂંકમાં અવલોકન

વાંચવાનો સમય: 8 મિનિટહિજરી સન દસ ઈસ્લામી જગત માટે એ ઝમાનો છે જેમાં સરવરે કાએનાત, હઝરત ખત્મી મર્તબત હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ) અલ્લાહ ના હુકમથી પોતાના તમામ કામો ને આટોપવા લાગ્યા અને દસમી હિજરી ના અંતમાં પોતાની બાદનો […]

ઇમામ અલી (અ.સ.)

શું બહુમતીએ તે માપદંડ હોય શકે? જ્યારે બહુમતીએ (મોટા ભાગના લોકોએ) અલ્લાહ (સુ.વ.ત.)ની નાફરમાની કરી, બની ઇસરાઈલનું ઉદાહરણ – અલ્લાહના ચૂંટાએલા લોકો

વાંચવાનો સમય: 5 મિનિટઅમૂક કહેવાતા મુસલમાનો એવો દાવો કરે છે કે અલ્લાહે બહુમતીને કાફીરો કે મુશ્ રીકોના સંદર્ભમાંજ વખોડી છે. જ્યારે કે મુસ્લીમો તો જ્યારે બહુમતીમાં હોય ત્યારે હંમેશા સાચાજ હોય છે. માટેજ કુરઆનની એ આયતો કે જે […]

ઇમામ બાકિર (અ.સ.)

અલ્લાહ પાસેથી માંગવું – ખારજીઓ સાથે વાદ-વિવાદ

વાંચવાનો સમય: 3 મિનિટશંકા ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને ત્યજી દીધો છે)થી ઓળખવા […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો બચાવ કર્યો હતો જ્યારે તેમના (સ.અ.) ઉપર હુમલો થયો?

વાંચવાનો સમય: 5 મિનિટઅમુક મુસ્લિમો એવો આરોપ લગાવે છે કે જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર હુમલો થયો ત્યારે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ તેમનો બચાવ કર્યો નથી કારણકે તેઓ બહાદુર […]

ઇમામ અલી (અ.સ.)

જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઈમામ કોણ છે?

વાંચવાનો સમય: 2 મિનિટકેહવાતા મુસલમાનો જેમકે ઈબ્ને તયમીયા એવો દાવો કરે છે  કે (આરોપ લગાવે છે) મઆઝલ્લાહ (અલ્લાહની પનાહ) જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.) તેમના ફદકના દાવા બાબતે હક ઉપર ન હતા. કોઈ પણ ભોગે તેમણે અબુબક્ર અને ઉમરથી […]

અહલેબૈત (અ .સ.)

મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટસહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને  એ હકીકતનો સતત સામનો કરવો પડેછે કે તેમના  સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય  કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર આલને લઈ […]

ઇમામ હુસૈન (અ.સ.)

શું આશુરા ગમ મનાવવાનો દિવસ છે કે પછી ખુશી મનાવવાનો?

વાંચવાનો સમય: 4 મિનિટશંકા: 10 મી મોહર્રમનો દિવસ આશુરા છે. મદીનાના યહુદીઓ આ દિવસે રોઝા રાખતા. તે દિવસ કે જ્યારે હ. મુસા (અ.સ.) તેમના માનવાવાળાઓ દરીયાને મોઅજીઝા વડે પાર કર્યો હતો તેથી રસુલે ખુદા (સ.અ.વ.) એ મુસલમાનોને હુકમ […]

ઇમામ અલી (અ.સ.)

અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ની મોહબ્બત સહીહ જન્મની નિશાની છે.

વાંચવાનો સમય: 2 મિનિટઅલ્લાહ દરેકને અલી ઇબ્ન અબી તાલિબ (અ.સ.)ની મોહબ્બત અતા કરતો નથી. આ એક વિશેષ બક્ષિસ છે કે જેને  અલ્લાહ ચાહે છે તેને અતા કરે છે.  અલી ઇબ્ને  અબી તાલિબ (અ.સ.)ની સાચી મોહબ્બત એ તેના સહીહ […]