અમીરુલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.) ની નજરમાં
વાંચવાનો સમય: 2 મિનિટ અલી(અ.સ.)ને અઝીય્યત પોંહચાડવી તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત પોંહચાડવા બરાબર છે અગાઉના પ્રકરણમાં આપણે સાબીત કર્યું કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ..વ.)ને અઝીય્યત આપવું તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત આપવા બરાબર છે. આ પ્રકરણમાં આપણે તે હદીસોનો અભ્યાસ કરશુ કે જે હઝરત અલી (અ.સ.)ને તકલીફ આપવું તે […]