બિમારીમાં શ્રેષ્ઠ ઈલાજ – કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)
વાંચવાનો સમય: 2 મિનિટ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ તેમની મશ્હુર હદીસ, હદીસે સકલૈન (બે મહાભારે વસ્તુઓ)માં મુસલમાન ઉમ્મતને કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)થી વળગી રહેવાની તાકીદ કરી હતી. જ્યારે આ મહાભારે વસ્તુઓ દરમ્યાન હિદાયત અને ઈસ્મત (મઅસુમ હોવા) અનુસંધાને ઘણી […]