શું રસુલે ખુદા સ.અ.વ ની મેઅરાજ શારીરિક હતી કે રુહાની
વાંચવાનો સમય: < 1 મિનિટ અલ્લામાં અમીની અ.ર વર્ણવે છે કે “ખરેખર મેઅરાજનો પ્રવાસ શારીરીક છે આ બાબતે ઘણીબધી મુતવાતીર રીવાયતો આ બારામા મળે છે. અને મેઅરાજ શારીરિક છે તેમાં માનવું એ દિનની જરુરીયાતમાંથી છે. અગર શારીરિક મેઅરાજનો ઇનકાર કરીશું […]