
ફદકને લગતા 12 પ્રશ્નો
વાંચવાનો સમય: 7 મિનિટકુરઆનની આયતો અને ઐતિહાસીક દસ્તાવેજો સાબિત કરે છે કે ખૈબરના કીલ્લા નજીક આવેલ ફદકની જમીન, જે અગાઉ યહુદીઓની માલીકીમાં હતી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અંગત મિલ્કત હતી. તે સરકારી મિલ્કત ન હતી અને ન તો તે યુધ્ધમાં […]