
હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ લોકોમાં સૌથી વધારે નીચ છે.
વાંચવાનો સમય: 2 મિનિટએ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને એક મહાન ઈબાદતગુઝાર […]