શા માટે શિયાઓ ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટી પર સજદો અદા કરે છે?
વાંચવાનો સમય: 4 મિનિટ કરબલા કે જ્યાં ઈમામ હુસૈન (અ.સ)ના રોઝા મુબારક છે તેની માટી પર સજદો કરવાની શિયાઓની પ્રણાલી પર શંકાખોરો દ્વારા ઘણા પ્રશ્નો અને શંકાઓ ઉભી કરવામાં આવે છે. આ શંકાઓને શિર્કના આરોપોથી લઇ ગુલુવ (અતિશયોક્તિ)ના આરોપો […]