
ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ
વાંચવાનો સમય: 5 મિનિટ ઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ મામુન એક આલીમ […]