નમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે

વાંચવાનો સમય: < 1 મિનિટ

નમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે

નમાઝમાં અને બીજી બધી બાબતોમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી આગળ કોઈ સહાબી નથી. કેટલાક પ્રસંગોએ આ મુદ્દા (બાબત) ઉપર અલી અ.સ.ની શ્રેષ્ઠતા બતાવી છે ખાસ કરીને ખાલી કેહવાના ખલીફાના સંબંધમાં

અમીરુલ મોઅમેનીન અ.સ. એ ઉસ્માન (ઇબ્ને અફ્ફાન)ને જાહેર કર્યું – હું તારા કરતા અને પેલા બંને (પેહલા અને બીજા જુઠા ખલીફા)  કરતા વધારે સારો છું. મેં અલ્લાહની ઈબાદત તે બંને પેહલા કરી હતી અને તેના પછી પણ

  • અલ-ફૂસુલ અલ-મુખ્તરહ ભાગ ૮૮-

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*