
શુજાઅતે ઈમામ સજ્જાદ અ.સ
વાંચવાનો સમય: 3 મિનિટકિતાબે મનાકિબમાં ઉલ્લેખ છે કે: કિતાબે અહમરમાં અવઝાઈથી નોંધવામાં આવ્યું છે કે: જ્યારે ઈમામ ઝય્નુલ આબેદીન અ.સ શામમાં યઝીદની પાસે ગયા, તે મલઉને એક ખતીબ (પ્રવચન કરનાર)ને હુકમ આપ્યો કે આ છોકરાનો હાથ પકડીને મીમ્બર […]