
એક મુસલમાન કે જે કોઈ (અલી અ.સ.સિવાય) બીજાને અમીરુલ મોઅમેનીન તરીકે પસંદ કરે તે વાસ્તવમાં નાસેબી છે.
વાંચવાનો સમય: < 1 મિનિટએક સામાન્ય માન્યતા (અકીદો) છે કે જે કોઈ અમીરુલ મોઅમેનીન (અ.સ.)થી નફરત રાખે તે નાસેબી છે. મુસલમાનો કે જે ઈમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)થી મોહબ્બત કરે છે તેને નાસેબી માનવામાં નથી આવતા એ વાતની […]