ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે
વાંચવાનો સમય: 1 મિનિટ શંકાખોરો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેમના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તેનું કોઈ સ્થાન નથી. તેઓના મતે ભય/અહેતીયાતના લીધે કોઈ અકીદાના છુપાવવા બાબતે કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને સહાબીઓના તકય્યા પર […]