શા માટે ઈ.રેઝા (અ.સ.)એ ઉત્તરાધિકારી (વલી અહદી) બનવાનું સ્વીકાર્યું?
વાંચવાનો સમય: 3 મિનિટ શીઆઓ અને તેમના અઈમ્મા (અ.મુ.સ.) ઉપર ટીકા કરનારાઓ ઘણી વખત વાંધો ઉપાડે છે કે શા માટે ઈમામ અલી ઈબ્ને મુસા રેઝા (અ.સ.)એ અબ્બાસી ખલીફા મામુનના ઉત્તરાધિકારી બનવાનું કબુલ કર્યું? શું આ તકવાદ નથી? બીજી બાજુ, […]