
અબુબક્રનું જ.ઝેહરા સ.અ. પ્રત્યે નમ્ર હોવાની ખોટી માન્યતાનું ખંડન (રદ)
વાંચવાનો સમય: 3 મિનિટ એહલે તસન્નુંનની કિતાબોમાં જ.ઝેહરા સ.અ. પ્રત્યે ખોટી માન્યતાઓનું વર્ણન થયું છે તેમાં અબુબક્રનું ફદક બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે વિવેકી અને નમ્ર વર્તન પણ છે. ખાસ કરીને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવેશપૂર્વક ફદકનો દાવો […]