
ઈમામ મહદી(અ.સ.)નો જન્મ અહલે સુન્ન્તની કિતાબોમાં
વાંચવાનો સમય: 7 મિનિટઈમામ મહદી(અ.સ.)ના જન્મની રીવાયાત ઘણા બધા અહલે સુન્ન્તના આલીમોએ નકલ કરી છે. અમો અહીં અમુક નામો ઉદાહરણ રૂપે તાકી રહ્યા છે. અલબત સંપૂર્ણ યાદી તો ખુબજ લાંબી છે કે જેને આ ટુંકા લેખમાં સમાવી શકાય. […]