હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ
વાંચવાનો સમય: 3 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે અને તેમાંથી ઉચ્ચ […]