વિલાયત

ઉમ્મે અયમન: તે માનનીય ખાતુન કે જેમની ફદકની ગવાહીને નકારવામાં આવી

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે હાકીમોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે તેમના ફદકના દાવા માટે ગવાહો માગ્યા તો આપ (સ.અ.)એ ગવાહ તરીકે ઉમ્મે અયમન અને બીજાઓને રજુ કર્યા. આપણે ફદકની ગવાહીની ચર્ચામાં દાખલ થઈએ તે પહેલા ઉમ્મે અયમનનું ઈસ્લામમાં […]