રસુલે ખુદા (સ.અ.વ.)

અકબાહના બનાવમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગી ઉપર જોખમ

વાંચવાનો સમય: 4 મિનિટમુનાફીકો દ્વારા ઈસ્લામ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઈજા પહોંચાડવાની કોશિષો ઈસ્લામના ઈતિહાસમાં સતત જોવા મળે છે. આપણે  રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના ઘણા બધા બનાવોમાં આ બાબત જોઇ શકાય છે. આવી કોશિષો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના અંતીમ વર્ષોમાં ખુબ […]