અહલેબૈત (અ .સ.)

રસુલે ખુદા (સ.અ.વ.)ની ભરોસાપાત્રતા

વાંચવાનો સમય: 5 મિનિટસુરએ માએદાહની 67 મી આયત ખાસ ધ્યાન આપવા બાબત છે કારણ કે રસુલે ખુદા (સ.અ.વ.)ના તબ્લીગના 23 વર્ષો દરમ્યાન આપ (સ.અ.વ.) એ ઈલાહી પૈગામને પહોંચાડવા માટે દુશ્મની અને વિરોધમાં ભારે તકલીફો અને ઝહેમતો ઉપાડી હતી. […]