શું અલી (અ) તરાવીહના હિતમાં હતા?
વાંચવાનો સમય: 2 મિનિટ મોટાભાગના મુસલમાનોએ તરાવીહને અપનાવી લીધું છે એટલા માટે કે તે રસૂલના અસ્હાબની સુન્નત છે. તરાવીહ કે જેનો ઉલ્લેખ કુરઆન કે રસૂલે ખુદા (સ.અ.વ.) અથવા રસૂલ (સ)ના નેક સહાબી અમીરુલ મોઅમેનીન ઇમામ અલી (અ)ની સુન્નતમાં જોવા […]