રીવાયાત

મૃત પર રોવા પર ઉમર વિરૂધ્ધ આયેશા

વાંચવાનો સમય: < 1 મિનિટ મોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર ઈસ્લામના કહેવાતા માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે. આ મુસલમાનો રોવા વિશે શીઆની માન્યતાનો વિરોધ કરે છે. તો આવો આપણે તેઓની માનીતી શખ્સીયતો […]