ઈમામ હુસૈન (અ.સ.) એહલે સુન્નતમાં
વાંચવાનો સમય: 15 મિનિટવિલાદત: ઈમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની મદીનામાં 3 શાબાન, હી.સ. 4 ના મંગળવારના દિવસે વિલાદત થઈ હતી. જેવી આપ (અ.સ.)ની વિલાદત થઈ, આપને આપના નાના રસુલે ખુદા (સ.અ.વ.) પાસે લઈ જવામાં આવ્યા. રસુલુલ્લાહ (સ.અ.વ.) આપને […]