ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટઅમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે કે તે બધાજ બનાવો […]