અલ્લાહે નબી ખિઝર (અ.સ.)ને લાંબી ઝીંદગી શા માટે આપી?
વાંચવાનો સમય: 2 મિનિટ શંકાશીલ લોકો એક યા બીજું બહાનું બતાવીને ઇમામ મહેંદી (અ.ત.ફ.શ.)ની હયાતનો ઇન્કાર કરે છે. તેઓની નબળી દલીલોમાંની એક દલીલ આપ (અ.સ.)નું લાંબુ જીવન છે. તેઓના મત મુજબ એક વ્યક્તિ માટે આટલી લાંબી જિંદગી સામાન્ય નથી. જવાબ: ઇમામ […]