શા માટે લોકો ઈમામને ચુંટી નથી શકતા?
વાંચવાનો સમય: 2 મિનિટએક મહત્વનું પાસુ જે મુસલમાનોને અલગ કરે છે તે હાદીઓ (ઈમામો)ને ચુંટવામાં છે. મોટાભાગના માને છે કે લોકો પાસે ક્ષમતા અને અધિકાર છે કે તેઓ પોતાની હિદાયત માટે ઈમામ / ખલીફાને ચુંટે. લઘુમતી કે જેઓ […]